Gujarati News

Gujarati News

News of Thursday, 20th September 2018

વિપક્ષ નેતા પદ બચાવવા વશરામ સાગઠિયા દ્વારા મુખ્યમંત્રી દલિત વિરોધીનો ખોટો આક્ષેપ : ઉદય કાનગડ

રાજકોટ : મ્યુનિ. કોર્પોરેશનના વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠિયા દ્વારા આજે ગુજરાતના મુખ્યમંત્રી દલિત વિરોધી હોવાનો આક્ષેપ કરતા સ્ટે.ચેરમેન ઉદય કાનગડે જણાવ્યું હતું કે, વશરામ સાગઠિયા વિપક્ષી નેતા પદ બચાવવા મુખ્યમંત્રી દલિત વિરોધી હોવાના ખોટા આક્ષેપો કરી રહ્યા છે.

આ અંગે ઉદયભાઇએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા સૌના માટે અનેક યોજનાઓ આપવામાં આવી છે. તેઓએ અનેક સમસ્યા ઉકેલી છે. ત્યારે આ આક્ષેપ પાયા વિહોણો છે.

(3:13 pm IST)
  • શીન્જો આબે ફરી જાપાનના વડાપ્રધાન બનશે : ભારત સાથે ગાઢ દોસ્તી : જાપાનમાં તેમની ઝળહળતી કામગીરી : બીજી વખત સુકાન સંભાળશે : જાપાનની પ્રજાએ ફરી કળશ ઢોળ્યોઃ સામાન્ય ચૂંટણીમાં વિજય access_time 3:06 pm IST

  • અંબાજીથી દર્શન કરી પરત આવતા ટેમ્પોમાં મોડાસાના ઝાલોદર પાસે પદયાત્રીઓના જનરેટર બ્લાસ્ટમાં થતા ૧પ થી વધુ પદયાત્રીઓ દાજયા : આ યાત્રીકો અંબાજી મહીસાગર જતા હતા ચાલુ ટેમ્પોએ પદયાત્રીઓ ટેમ્પોમાંથી કૂદયાઃ ઘાયલોને સારવાર માટે મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડયા access_time 1:37 pm IST

  • નવસારી પંથકમાં ભાજપમાં કડાકો : ૧૫ ભાજપી સભ્યોએ રાજીનામા ફગાવ્યા : વિજલપુર પાલિકામાં નારાજ ભાજપ સભ્યોનો મામલો : અસંતુષ્ટ ૧૫ ભાજપ સભ્યોએ પક્ષમાંથી રાજીનામુ આપ્યુઃ ૧૩ સભ્યોએ જિલ્લા કલેકટરને કરી અવિશ્વાસની દરખાસ્ત : દરખાસ્તને લઈને સભ્યોને અપાઈ હતી કારણદર્શક નોટીસ : નારાજગી બાદ રાજીનામા આપ્યા access_time 3:54 pm IST