Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

લોકમેળા સ્થળે ૪-જી એલટીઇ કોમ્યુનિકેશન સિસ્ટમનો પ્રાયોગિક ધોરણે ઉપયોગ થશે

મિશન બ્રોડબેન્ડ કનેકટીવિટી હેઠળ ગયા વર્ષે પણ આ પ્રયોગ કરવામાં આવ્યો હતો

. મેળા સ્થળે બંદોબસ્તમાં તૈનાત ફિલ્ડ સ્ટાફ અને પોલીસ કન્ટ્રોલ રૂમ વચ્ચે વધુ સારી રીતે કોમ્યુનિકેશન થઇ શકશે.

. કટોકટીની પરિસ્થિતિમાં ઝડપી પ્રતિભાવ મળી શકશે.

. વિડીયો, વોઇસ, પીટીટી ડેટા વગેરે સાથે સ્માર્ટ ફોનનો ઉપયોગ કરીને નાગરિકોને વધુ સલામત સુરક્ષા આ સિસ્ટમથી અપી શકાશે.

. ફરજ પરના પોલીસ કર્મચારીઓ માટે મોબાઇલ અને વોકીટોકી બંને વાપરવાની કડાકૂટ નહિ રહે.

(4:19 pm IST)