Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

NSUI રાજકોટ શહેર પ્રમુખપદે નરેન્દ્ર સોલંકી અને જિલ્લા પ્રમુખપદે રોહીત રાજપૂતની વરણી

રાજકોટ : ગુજરાત એન.એસ.યુ.આઇ.  પ્રમુખ મહિપાલસિહ ગઢવીના આદેશ અનુસાર રાજકોટ શહેર એન.એસ.યુ.આઇ.ના પ્રમુખપદે નરેન્દ્ર એમ. સોલંકી અને રાજકોટ જિલ્લા એન.એસ.યુ.આઇ. પ્રમુખપદે રોહિત રાજપુતની વરણી કરવામાં આવતા ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા થઇ રહી છે. રાજકોટ ખાતે બંને નવનિયુકત પ્રમુખોના સન્માનનો કાર્યક્રમ ગુજરાત પ્રદેશ અને શહેર કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતીમાં યોજાયો હતો. જીતુભાઈ ભટ્ટ (કોંગ્રેસ અગ્રણી), પિયુષભાઈ મહેતા (કોંગ્રેસ અગ્રણી), ગાયત્રીબા વાઘેલા (ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ), નિદતભાઈ બારોટ (કોંગ્રેસ અગ્રણી), દેવેન્દ્રભાઈ ધામી (મહામંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ), જસવંતસિંહ ભટ્ટી (મહામંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ), ડી. પી. મકવાણા (મહામંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ), ધરમભાઈ કાંબલીયા (મંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ), મુકેશભાઈ ચાવડા (મત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ), ડો. રાજદિપસિંહ જાડેજા (મંત્રી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ), અશોકસિંહ વાઘેલા (કોંગ્રેસ અગ્રણી), આદિત્યસિંહ ગોહિલ (ડેલીગેટ ઓલ ઈન્ડિયા એન.એસ.યુ.આઇ.), સુરેશ બથવાર (ડેલીગેટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ), સુરેશ ડેર (ઉપપ્રમુખ, ગુજરાત એન.એસ.યુ.આઇ.), રશ્મિન પટેલ (સેનેટ મેમ્બર, સૌ.યુનિ.), મુકુંદભાઈ ટાંક (પ્રમુખ રાજકોટ જીલ્લા યુથ કોંગ્રેસ), મયુરભાઈ વાંક (પૂર્વ પ્રમુખ, રાજકોટ એન.એસ.યુ.આઇ.), હરપાલસિંહ જાડેજા (મંત્રી, યુવક કોંગ્રેસ, ગુજરાત), મનીષાબા વાળા (પ્રમુખ, મહિલા કોંગ્રેસ, રાજકોટ શહેર), રવિ જીતીયા (યુથ કોંગ્રેસ), વિક્રમ બોરીચા (મહામંત્રી, રાજકોટ એન.એસ.યુ.આઇ.), અફજલ જુણેજા (એન.એસ.યુ.આઇ.), અભિ તલાટીયા (એન.એસ.યુ.આઇ.), અર્જુનસિંહ જાડેજા (એન.એસ.યુ.આઇ.) વગેરેએ શુભેચ્છા પાઠવી હતી.

(4:14 pm IST)