Gujarati News

Gujarati News

News of Monday, 20th August 2018

જે.સી.આઇ. રાજકોટ દ્વારા હેલ્ધી બેબી સ્પર્ધાનો સેમિનાર

  રાજકોટ : જેસીઆઇ રાજકોટ યુવા દ્વારા આયોજિત બેબી લેન્ડ હેલ્ધી બેબી ર્સ્ધાનું ભવ્ય આયોજન સ્ટર્લિંગ હોસ્પિટલ મુકામે કરવામાં આવ્યું અનેક બાળકોએ સ્પર્ધામાં ઉત્સાભેર ભાગ લીધેલ સ્પર્ધામાં મેન સ્પોન્સર તરીકે બેબી લેન્ડ કો સ્પોન્સર શાંતિલાલ જમનાદાસ જવેલર્સ, સ્ટર્લીંગ હોસ્પિટલ અને સહયોગી તરીકે કિડઝી પ્લે હાઉસ પંચાયત નગર, કિડઝી પ્લે હાઉસ ગુરૂકુલ રોડ, બાલાજી વેફર્સ, વડાલીયા ફૂડ, નીલ ડિજિટલ, શીતલ સ્પોર્ટસ, મેમી હિમાલ્યા કંપની, હેલો કિડસનો જેસીઆઇ રાજકોટ યુવાની ટિમ વતી આભાર વ્યકત કરેલ છે.  હેમુ ગઢવી હોલ મુકામે ભવ્ય એવોર્ડ સેરેમનીમાં ૯૭ વિજેતા જાહેર કરી તેમને એવોર્ડ ગિફટથી વાજતે ગાજતે ડીજે ડાન્સ મ્યુઝિક દ્વારા નવાજવામાં આવ્યા. ત્યારે આ એવોર્ડ સેરેમનીમાં જેસીઆઇ સેન હિતુલ કારીયા ઝોન પ્રમુખ જેસી હિમાંશુ જેઠવા ઝોન ઉપપ્રમુખ જેસી સુરેન્દ્ર સોલંકી સ્પેશ્યલ ઝોન ઓફિસર જેસી સમીર જાની સ્પેશિયલ ઝોન ઓફિસર અને પધારેલ તમામ સ્પોન્સર જજેસ અને નાના ભૂલાકાઓ તેના વાલીઓ અને રાજકોટ યુવાની ટીમનો આભાર માન્યો સ્પર્ધાને સફળ બનાવવા પ્રેસીડેન્ટ જેસી મીતેષ પટેલ, આઇપીપી જેસી ગીરીશ ચંદારાણા, સેક્રેટરી જેસી પલક ચંદારાણા, વા. પ્રેસીડેન્ટ જેસી વિશાલ પંચાસરા, જેસી ધર્મેન રૂપારેલ, જેસી ચિરાગ દોશી, જેસી ભાર્ગવ ઉનડકટ, જેસી સંદિપ દફતરી, જેસી જીજ્ઞેશ શાહ, જેસી હરીશ ચંદારાણા, જેસી મનીષ પલાણ, જેસીગોપાલ ઠકરાર, જેસી પ્રતિક દોશી, જેસી બ્રિજેશ માંડવીયા, ફાઉન્ડર પ્રેસીડેન્ટ જેસી અશ્વિન ચંદારાણા, જેસીરેટ ચેરપર્સન જેસીરેટ ઉમા રાડીયા, જેસીરેટ રાખી દોશી, જેસીરેટ પાયલ મોદી, જેસીરેટ કંજલ ઉનડકટ, જેસીરેટ અમી કાપડી, જેસીરેટ અલ્પા દફતરી જેજે તુલસી દફતરી, જેસીરેટ સંગીતા રાજાણી, જેજે ચેરપર્સન પ્રિયાંશી રૂપારેલ, જેજે ખુશ્બુ ચંદારાણા, જેજે અભિષેક ચંદારાણા, જેસીરેટ સોનલ ગગલાણી, જેજે સેક્રેટરી વંશ ગગલાણી, જેસીરેટ હેતલ દોશી, જેસીરેટ રશ્મી ચંદારાણા, જેસીરેટ સ્વાતી રાજયગુરૂ, જેસી રીમા શાહ, જેસી યજ્ઞેશ રાજયગુરૂ વિગરે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તે સમયની તસ્વીર. (૯.૧૧)

(3:58 pm IST)