Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

મોડીસાંજે રાજકોટમાં એકસાથે 5 કાર,બસ,ટેમ્પો અથડાયા : એસટી બસે અચાનક બ્રેક મારતા અકસ્માત : 80 ફૂટ રોડ પર ડો, આબેડકર ભવન પાસે બનાવ

રાજકોટ :મોડીસાંજે રાજકોટમાં  80 ફૂટ રોડ પર એક સાથે 5 કાર બસ ટેમ્પો અથડાયા હતા એસટી બસે અચાનક બ્રેક મારતા આ અકસ્માત સર્જાયો હતો સાંજે 7 વાગ્યે 80 ફૂટ રોડ પર આબેડકર ભવન પાસે બનાવ બન્યો હતો ( તસ્વીર સંદીપ બગથરીયા )

(7:35 pm IST)