Gujarati News

Gujarati News

News of Tuesday, 20th July 2021

મ.ન.પા.નાં આરોગ્ય કેન્દ્રોમાં ૬૭ ડોકટરોની ભરતીના ઇન્ટરવ્યુઃ રપ૦થી વધુ ઉમેદવારો ઉમટયા

રાજકોટ : મ.ન.પા.નાં જુદા જુદા આરોગ્ય કેન્દ્રોમાં ૬૭ જેટલા એમ. બી. બી. એસ. અને બી. એચ. એમ. એસ. ડોકટરોની ભરતી માટે આજે સેન્ટ્રલ ઝોનમાં ઇન્ટરવ્યુ હતાં. તે વખતની તસ્વીરમાં આ ઇન્ટરવ્યુ માટે રપ૦ થી વધુ ઉમેદવારો ઉમટયા હતાં. તે નજરે પડે છે. જેમાં મોટાભાગનાં મહિલા ઉમેદવારો હતાં. નોંધનીય છે કે ૧૧ માસનાં કરાર આધારિત આ જગ્યા માટે ર૩ થી ૩૦ હજારનું ફીકસ પગાર ધોરણ છે.

(3:50 pm IST)