Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

શું વાતે વળગ્યા?

આજે સવારે કોર્પોરેશનના કાર્યક્રમ વખતે મંચ પર મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને  શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી કંઇક વાતચીત કરતા નજરે પડતા હતા. બાજુમાં બીનાબેન આચાર્ય અને અંજલીબેન રૂપાણી બેઠા છે. મિરાણીનો હાથ પોતાના પેટ પર છે. પેટ ભરાઇ જાય તો ઓડકાર આવી જાય! (તસ્વીરઃ સંદીપ બગથરિયા)

(3:12 pm IST)