Gujarati News

Gujarati News

News of Saturday, 20th July 2019

લાયબ્રેરીમાં ૩૦ હજાર પુસ્તકો

રૈયા રોડ પર નિર્માણ પામેલ વર્લ્ડ કલાસ લાયબ્રેરીનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકાર્પણ કર્યા બાદ લાયબ્રેરીમાં રાખવામાં આવેલા પુસ્તકો નિહાળી તેની માહીતી મેળવી હતી. તે વખતની તસ્વીરમાં મુખ્યમંત્રી સાથે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડ, મ્યુ.કમિશ્નર બંછાનિધી પાની પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા વગેરે દર્શાય છે. લાયબ્રેરીમાં ૧ાા લાખ પુસ્તકો રહી શકે તેવી અસ્થા છે. (તસ્વીરઃ સંદિપ બગથરિયા)

(3:11 pm IST)