Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

મ્યુનિ.કોર્પોરેશનમાં ૯ કર્મચારીઓને કાયમી કરવા હુકમ કરતા પાની

રાજકોટઃ મ્યુનિ.કમિશ્નર બંછાનિધિ પાની દ્વારા કર્મચારીઓને કાયમી કરવા હુકમઃ સ્નાનાગારનાં ૬ તાલીમ માસ્તરો, વોટર વર્કસમાં ૧ વર્ક આસી.,૨ મેલેરીયા ફિલ્ડ વર્કર સહિત ૯ને કાયમી કરાશેઃ રોશની વિભાગમાં ૬ લાઇનમેનને ૧ વર્ષના કરાર આધારીત નોકરી

(4:15 pm IST)