Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

રાજકોટ તાલુકામાં બામણબોર-નવાગામ સહિત પાંચ ગામો ઉમેરીલેવાયાઃ ચોટીલા દ્વારા રેકર્ડની સોંપણી

રાજકોટ તાલુકામાં સરકારના જાહેરનામા મુજબ પાંચ નવા ગામોનો ઉમેરો થયો છે, જેના રેકર્ડની ચોટીલા દ્વારા સોંપણી કરી દેવાઈ હતી, ૭/૧૨-૬-અ ની નોંધ સહિતની કામગીરી હવે રાજકોટ તાલુકા મામલતદાર કચેરીની ઈ-ધરા ઓફિસમાં ઓનલાઈન રૂપે થશેઃ બામણબોર-નવાગામ સહિત કુલ પાંચ ગામોનો ઉમેરો

(4:01 pm IST)