Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

તંત્રની ઘોર બેદરકારીઃ જાળવણીનાં અભાવે રેસકોર્ષ દરવાજાની ઘડિયાલ બંધ

રાજકોટઃ રોટરી કલબ ઓફ રાજકોટ દ્વારા જન ભાગીદારી હેઠળ રેસકોર્ષ સંકુલમાં બહુમાળી ભવન ચોક સામે આવેલ ક્રિકેટ સ્ટેડિયમ તરફ જતાં દરવાજા ઉપર ઇલેકટ્રોનિકસ ઘડિયાલથી સુવિધા શરૂ કરાવેલ પરંતુ મ્યુ.કોર્પોરેશનનાં નિંભર તંત્રવાહકો  દ્વારા આ ઘડિયાલની જાળવણીમાં ઘોર બેદરકારી દાખવવામાં આવતાં આ ઘડિયાલ બંધ હાલતમાં છે. જેના કારણે તંત્રની આબરૂના ચિંથરા ઉડી રહયાં છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:01 pm IST)