Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

જે.પી. સ્કુલમાં રસીકરણ કાર્યક્રમ યોજાયો.

 રાજકોટઃ રૂબેલા તથા ઓરી જેવા રોગોને નાથવા માટેના સરકારી રસીકરણ અનુસંધાને જે.પી.સ્કુલમાં રસીકરણ અભિયાન યોજાઇ ગયો. જેમાં ડો. જોષી તથા ગોસાઇબેન તથા મકવાણા બહેન વગેરે દ્વારા બાળકોને તથા વાલીઓને આ રસીની અગત્યતા વિશે જ્ઞાન  અપાયેલ. સુંદર અને હળવા વાતાવરણમાં શાળાના તમામ બાળકોને રસી અપાયેલ. જે.પી. સ્ટાફ પરિવારના સભ્યોએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

(4:00 pm IST)