Gujarati News

Gujarati News

News of Friday, 20th July 2018

મવડી રોડ પર ના રખેંગે કદમ આજ કે બાદ, કયોકી બિસ્માર હો ગયા હૈ બરસાત કે બાદ...

રાજકોટ : ઉપરોકત તસ્વીર શહેરના મવડી રોડ પર માલવિયાનગર પોલીસ સ્ટેશન પાસેની છે. મોસમની શરૂઆતના વરસાદથી જ રોડ પર મોટા ગાબડા પડીને પથ્થરો દેખાઇ ગયા છે. રાહતદારીઓ અને વાહન ચાલકો માટે આ ગાબડા માથાના દુઃખાવારૂપ થઇ ગયા છે. કામની ગુણવત્તા (?) દેખાઇ આવે છે. કોર્પોરેશનમાં પ્રસિધ્ધીલક્ષી કામગીરી કરતા અધિકારીઓ અને પદાધિકારીઓને આવા 'સ્માર્ટ' રસ્તા દેખાતા નહિ હોય ?

કિલક - કહાની તસ્વીર - અહેવાલ અશોક બગથરીયા

(3:52 pm IST)