Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

બજેટની યોજનાઓની કામગીરી વેગવંતી બનાવોઃ મ્યુ. કમિશ્નરને પદાધિકારીઓની તાકીદ

રાજકોટઃ શહેરનાં વિકાસ માટે ચાલુ વર્ષના બજેટમાં બ્રીજ-નવા રોડ-નવા બિલ્ડીંગો સહીતની યોજનાઓની જોગવાઇઓ કરાઇ છે. આ યોજનાઓની કાર્યવાહી વેગવંતી બનાવવા માટે મેયર બંગલે બેઠક યોજાઇઃ મેયર સહીતના પદાધિકારીઓએ  મ્યુ. કમિશ્નર બંછાનીધીને વિવિધ સુચનો કર્યા

(4:17 pm IST)
  • કરોડોનું દેવું થઈ જતાં બટેટાનો વેપારી ગૂમ : બનાસકાંઠાના ડીસા પોલીસ સ્ટેશને ફરીયાદ નોંધાઈ : બટેટામાં મંદી આવી હોવાથી અનેક વેપારીઓ દેવામાં ડૂબ્યા access_time 4:39 pm IST

  • પીએમ મોદીની ડિનર ડિપ્લોમસી :પીએમ મોદીએ લોકસભા અને રાજ્યસભાના સભ્યોને દિલ્હીની ફાઇવ સ્ટાર હોટલમાં રાત્રીભોજનનું આયોજન કર્યું:બંન્ને સદનનાં લગભગ 750 સભ્યોને સંસદીય કાર્યમંત્રી દ્વારા આમંત્રણ મોકલ્યું : હોટલ અશોકમાં આયોજીત રાત્રીભોજનમાં રાજ્યસભાનાં વિપક્ષી નેતા ગુલામ નબી આઝાદ ઉપરાંત એનડીએ અને યુપીએના ઘટક દળનાં નેતાઓ જોડાયા:દ્રમુકની કનિમોઇ, આપનાં રાજ્યસભા સભ્ય સંજય સિંહ, ભાજપમાં જોડાયેલા ટીડીપીના ત્રણ સહિતના જોડાયા હતા. access_time 1:12 am IST

  • મહારાષ્ટ્રના સતારા પંથકમાં ભૂકંપના આંચકાઃ સવારે ૮ાા વાગે ૩ રીકટર સ્કેલનો હળવો ભૂકંપ આવ્યો access_time 3:24 pm IST