Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

સ્કુલવાન ચાલકોની નીતિન ભારદ્વાજને રજુઆતઃ યોગ્ય કરવા ખાત્રી

રાજકોટઃ સ્કુલવાન ચાલકોને પડતી મુશ્કેલી પ્રશ્ને ચાલકોએ મેયર બંગલે શ્રી નીતિનભાઇ ભારદ્વાજને રજુઆત કરી હતી. આ મામલે નીતિનભાઇએ રજુઆત સાંભળી યોગ્ય કરવા ખાત્રી આપી હતી. આ તકે મેયર બીનાબેન આચાર્ય અને સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન ઉદયભાઇ કાનગડ પણ ઉપસ્થિત રહયા હતા. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:59 pm IST)