Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

આગામી રપ થી ર૮ HRQ ઉચ્ચ મહેસૂલ લાયકાત પરીક્ષાઃ રાજકોટના ૧પ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં કુલ ર૧પ ઉમેદવાર

મહેસૂલી કલાર્ક-નાયબ મામલતદાર માટે અત્યંત મહત્વની એવી HRQ પરીક્ષા તા. રપ થી ર૮ જૂન દરમિયાન લેવાશે. રાજકોટના ૧પ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના કુલ ર૧પ ઉમેદવારોઃ રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિ.ના કન્વેન સેન્ટર ખાતે ૮ બ્લોકમાં પરીક્ષાઃ ૮ ના. મામલતદારના સુપરવાઇઝરના ઓર્ડરો...

(3:45 pm IST)