Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

નવ નિયુકત પદાધિકારીઓ ગાંધીનગરમાં: મુખ્યમંત્રી-પ્રદેશ પ્રમુખની શુભેચ્છા મુલાકાતે

રાજકોટઃ રાજકોટનાં નવ નિયુકત મેયર, ડે.મેયર,સ્ટે.ચેરમેન, શાસક પક્ષના નેતા, દંડક તથા મ્યુનિ. કોર્પોરેશનની ૧૫ વિવિધ સમિતિનાં ચેરમનો-ચેરપર્સનો આજે પાટનગર ગાંધીનગર ખાતે ગયા હતા.જયાં સાંજે ૬ વાગ્યે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે તમામ નવનીયુકત પદાધિકારીઓએ શુભેચ્છા મુલાકાત લીધી હતી.તે પુર્વે મેયર સહિત તમામ પદાધિકારીઓએ પ્રદેશ કાર્યલય કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી સાથે શુભેચ્છા મુલકાત લીધી હતી

(3:26 pm IST)