Gujarati News

Gujarati News

News of Wednesday, 20th June 2018

જિલ્લા પંચાયતમાં ઉત્સવી માહોલ...

રાજકોટ : જિલ્લા પંચાયતમાં આજે નવા પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીના કારણે ઉત્સવ જેવો માહોલ સર્જાઈ ગયેલ. બન્ને પદાધિકારીઓની ઓફિસ શણગારવામાં આવેલ. ભોજન માટે સમીયાણો તૈયાર કરવામાં આવેલ. ઢોલના નાદથી કચેરી સંકુલ ગાજી ઉઠયુ હતું. શુભેચ્છકોએ ઢોલીઓને મોટી - મોટી ચલણી નોટો આપીને ખુશ કર્યા હતા (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:24 pm IST)