Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

બગદાણામાં પૂ. બજરંગદાસ બાપાના સાનિધ્યમાં શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ

વ્યાસાસને જલાલપુરવાળા શાસ્ત્રી અલ્પેશભાઇ દવેઃ વિવિધ પ્રસંગો ધામધુમથી ઉજવાશે

રાજકોટ તા. ર૦ : સદ્દગુરૃ શ્રી બજરંગદાસબાપાની પ્રેરણાથી બગદાણાધામ ખાતે તા.૧ થી ૭ જુન સુધી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું જલાલપુરના શાસ્ત્રી અલ્પેશભાઇ દવેના વ્યાસાસને આયોજન કરવામાં આવ્યું છે.

શ્રીમદ્દ ભાગવત કથાનો પ્રારંભ તા.૧ જુનના પોથીયાત્રા સાથે થશે. અને કથા તા. ૭ જુનના વિરામ લેશે કથાનો સમય સવારે ૮-૩૦ થી ૧૧-૩૦ અને બપોરે ૩-૩૦ થી ૬ વાગ્યા સુધીનો રહેશે. દરરોજ બપોરે ૧ર થી ર દરમિયાન ભાવિકો પ્રસાદનો લાભ લઇ શકશે.

કથા દરમિયાન તા.૩૧ મે ના રોજ હેમાદ્રી, તા.૧ જુનના પોથીયાત્રા તા.૩ ના નૃસિંહ પ્રાગટય, અને વામન પ્રાગટય, તા.૪ના શ્રીરામ જન્મ શ્રી કૃષ્ણ જન્મ, તા.પના ગોવર્ધન લીલા, તા.૬ના કૃષ્ણ-રૃક્ષ્મણી વિવાહ, તા.૭ ના સુદામા ચરિત્ર અને પુર્ણાહુતિ થશે.

શ્રીમદ્દ ભાગવત સપ્તાહ માટે અંતરીક્ષમાંથી ભીમજીભાઇ વેલજીભાઇ કાલરીયા, દુધીબેન ભીમજીભાઇ કાલરીયા, વિનોદભાઇ ભીમજીભાઇ કાલરીયા, કલ્યાણજીભાઇ ગાંડાલાલ દવે, મંજુલાબેન કલ્યાણજીભાઇ દવે, ચંદ્રિકાબેન પ્રવિણભાઇ દવે, પ્રબોધ કલ્યાણજીભાઇ દવે, નયના કલ્યાણજીભાઇ દવે, શિવાંગી કેતનભાઇ દવે, બચુભાઇ ભુદરભાઇ નાગર, સરસ્વતીબેન બચુભાઇ નાગર, નટુભાઇ બચુભાઇ નાગરએ આર્શિવાદ પાઠવ્યા છ.ે

સફળ બનાવવા ગં.સ્વ. વનિતાબેન વિનોદભાઇ કાલરીયા, મનિષ વિનોદભાઇ કાલરીયા, ભાવના મનિષ કાલરીયા, ભાવના મનિષ કાલરીયા, પ્રતિક મનિષ કાલરીયા, તરૃણ વિનોદભાઇ કાલરીયા, મનીષા તરૃણ કાલરીયા, નિધિ તરૃણ કાલરીયા, રિતિક તરૃણ કાલરીયા, જયેન્દ્રભાઇ ડાયાભાઇ ત્રાંબડીયા, ભાવનાબેન જયેન્દ્રભાઇ ત્રાંબડીયા, નેહા નિરવ શાહ, વર્શિલ જયેન્દ્રભાઇ ત્રાંબડીયા, દિપકભાઇ નાનાલાલ ભટ્ટી, સંગીતાબેન પ્રેમજીભાઇ પડસાળા, પ્રવિણભાઇ કલ્યાણજીભાઇ દવે, કેતનભાઇ પ્રવિણભાઇ દવે, જાગૃતિબેન કેતનભાઇ દવે, જીજ્ઞેશભાઇ પ્રવિણભાઇ દવે,ગાયત્રીબેન જીજ્ઞેશભાઇ દવે, મનિષભાઇ પ્રવિણભાઇ દવે, રૃપાબેન મનિષભાઇ દવે, પ્રેમિલા પ્રબોધભાઇ દવે, હેતલ પ્રબોધભાઇ દવે, રીતુ કેતનભાઇ દવે, દેવ કેતનભાઇ દવે, રક્ષિત જીજ્ઞેશભાઇ દવે, નંદિની જીજ્ઞેશભાઇ દવે, જય મનિષભાઇ દવે, ખુશી મનિષભાઇ દવે, ગં.સ્વ. લતાબેન નટુભાઇ નાગર, આકાશભાઇ નટુભાઇ નાગર, આશીતા આકાશભાઇ નાગર, સાગરભાઇ નટુભાઇ નાગર, શીતલ સાગરભાઇ નાગર, ધ્રુમી આકાશભાઇ નાગર, પહર આકાશભાઇ નાગર, વૃષભ સાગરભાઇ નાગર, સહિત પરિવારજનો જહેમત ઉઠાવે છ.ે

શ્રીમદ્દ ભાગવત સપ્તાહ વિશે વધુ માહિતી માટે જીજ્ઞેશભાઇ દવે (મો.૯૪ર૮ર પ૪૭૦ર) નો સંપર્ક કરવા જણાવાયુંછે.

(4:44 pm IST)