Gujarati News

Gujarati News

News of Wednesday, 20th May 2020

ક્ષૌરધર્મ તેજીમાં

રાજકોટ : લોકડાઉનમાં લાંબો સમય બંધ રહ્યા બાદ હેર કટિંગ સલૂનને મંજુરી મળતા ક્ષૌરકર્મ વ્યવસાય તેજીમાં આવ્યો છે. નિયમોનું પાલન કરીને કેર કટિંગ સલૂન શરૂ થઇ ગયા છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(2:47 pm IST)