News of Sunday, 20th May 2018

રાજકોટમાં ધરતી અગનગોળો : રેડ એલર્ટ જાહેર : તાપમાન 45 ડિગ્રીએ પહોંચ્યું : અંગ દઝાડતી ગરમી : અસહ્ય બફારો : રસ્તાઓ સુમસામ

રાજકોટ : શહેરમાં આજે જોરદાર ગરમી પડી રહી છે છેલ્લા બે દિવસ યલો એલર્ટ જાહેર થયા અબ્દ આજે બપોરે તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચતા રેડ એલર્ટ જાહેર કરાયું છે અંગદઝાડતી ગરમીને કારણે અસહ્ય બફારો અનુભવાઈ રહ્યો છે બપોરે રોડ રસ્તાઓ સુમસામ ભાસી રહ્યાં છે.

(6:39 pm IST)
  • શાપર વેરાવળમાં આવેલ એન્ટ્રી કાસ્ટ નામના કારખાનામાં ભયાનક આગ ફાટી નીકળી છે.વિગતો મેળવાય રહી છે. access_time 6:13 pm IST

  • છત્તીસગઢના દાંતાવાડામા નક્સલી હુમલો :સુરક્ષાદળના વાહનો નિશાન બનાવાયા :સુરક્ષાદળના પાંચ જવાનો શહીદ :બે ને ઇજા access_time 1:32 pm IST

  • પાકિસ્તાન સરકારે દેશના અનેક વિસ્તારમાં અંગ્રેજી ન્યૂઝપેપર ડોનના સર્કુલેશન પર રોક લગાવીને પ્રતિબંધ મૂકી દિધો છે. નવાઝ શરીફે ડોન ન્યૂઝપેપરને થોડા સમય પહેલા એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું જેમાં નવાઝ શરીફે 2008 મુંબઇ હુમલા સંબંધિત વાતો કરી હતી જેમાં શરીફે સ્વીકાર્યું કે આતંકવાદીઓ પાકિસ્તાનના હતા, આ સમાચાર બાદ દુનિયાભરમાં ચર્ચા જાગી હતી. access_time 12:28 am IST