Gujarati News

Gujarati News

News of Tuesday, 20th April 2021

રાજકોટના વૉર્ડ નં.18 કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર નિલેશભાઈ મારું અને તેમના ધર્મપત્ની ભાનુબેન મારું કોરોના પોઝિટિવ : તેમના સંપક માં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા નિલેશભાઈએ તાકીદ કરી

રાજકોટ : શહેરના વૉર્ડ નં.18 કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર નિલેશભાઈ મારું અને તેમના ધર્મપત્ની ભાનુબેન મારું કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો.છે તેમના  સંપક માં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા નિલેશભાઈએ તાકીદ કરી છે

(11:06 pm IST)