Gujarati News

Gujarati News

News of Saturday, 20th April 2019

પટેલ વાડી પાસે હનુમાન જયંતિ અને વેલનાથ જયંતિ નિમીતે કનૈયા ગ્રુપ દ્વારા સરબત વિતરણ

રાજકોટઃ ભાવનગર રોડ પર પટેલવાડી પાસે ગઇકાલે શ્રી હનુમાન જયંતિ અને વેલનાથ જયંતિ નિમીતે કનૈયા ગ્રુપ દ્વારા સરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેનો અનેક લોકોેએ લાભ લીધો હતો. દરેક ધાર્મિક તહેવારોની કનૈયા ગ્રુપ દ્વારા આ રીતે લોકહિતાર્થે ઉજવણી થાય છે.

(3:43 pm IST)