Gujarati News

Gujarati News

News of Friday, 20th April 2018

હોમિયોપેથીક કાંડમાં 46 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ

રાજકોટ :હોમિયોપેથીક બોગસ પ્રવેશ પ્રકરણમાં સૌરાષ્ટ્ર યુનિનાં નાયબ કુલપતિ (લીગલ) કિરીટ પાઠકે યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં પ્રવેશ મેળવનાર 41 વિદ્યાર્થીઓ અને હોમિયીપેથિક ફેકલ્ટીના ડીન અમિતાભ જોશી અને ડો,સહીત 46 વ્યક્તિઓ સામે પોલીસ ફરિયાદ કરી છે

(11:48 pm IST)