Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

રાજકોટનાં રેસકોર્ષનો લવ ગાર્ડન ભેંકાર

શહેરમાં કોરોનાં વાઇરસ સામે સુરક્ષાનાં પગલાં રૂપે જાહેર-બાગ-બગીચા બંધ કરાવી દેવાયા છે . જેનાં કારણે શહેરનાં હાર્દસમો રેસકોર્ષનો લવગાર્ડન કે જયાં સામાન્ય દિવસોમાં દરરોજ સવારે હજારો શહેરીજનો વોકીંગ અને કસરત માટે નિયમિત આવે છે. ત્યાં આજે સવારે ચકલુ પણ ફરકે નહીં તેવી શાંતી છવાઇ હતી. તસ્વીરમાં ભેંકાર ભાસતો બગીચો નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(4:40 pm IST)