Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

સૌ સાથે મળી કોરોનાંને ભગાડીએ રર મીનાં જનતા કર્ફયુમાં સ્વયંભુ જોડાવા કશ્યપ શુકલની અપીલ

રાજકોટ તા. ર૦ :... વોર્ડ નં. ૭ નાં કોર્પોરેટર ત્થા ભાજપનાં સીનીયર કોર્પોરેટર કશ્યપભાઇ શુકલે જાહેર અપીલ કરી છે કોરોના સામે દેશને સુરક્ષીત કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જનતા કર્ફયુની અપીલ કરી છે ત્યારે રર માર્ચને રવિવારે દરેક શહેરીજનો જનતા કર્ફયુમાં સ્વયંભુ જોડાઇ અને રાષ્ટ્રને કોરોનાં વાઇરસથી સુરક્ષીત બનાવવામાં યોગદાન આપીએ તેમ અંતમાં શ્રી શુકલે જણાવ્યું હતું.

(4:24 pm IST)