Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

તાર ઓફીસ પાછળનાં વિસ્તારમાં ભુગર્ભ ગટરની ગંદકીઃ ફરીયાદ કરવા છતાં સફાઇ થતી નથી

રાજકોટઃ શહેરની મધ્યે આવેલ જયુબેલી ગાર્ડન સામેની તાર ઓફીસ પાછળની ગણાત્રાવાળી શેરીમાં છેલ્લા ઘણા દિવસથી ભુગર્ભ ગટર ઉભરાઇ રહી છે. આ અંગે ફરીયાદ કરવા છતા ગંદકી ઉપાડવામાં નથી આવતી ત્યારે આ સમસ્યા ઉકેલવા અહીના રહેવાસી જયેન્દ્રભાઇ કક્કડે માંગ ઉઠાવી છે. તસ્વીરમાં ગંદકી નજરે પડે છે.

(4:19 pm IST)