Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

કોંગ્રેસની હેલ્થ કમિટિ દ્વારા કોરોના અંગે માર્ગદર્શન

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૧૮માં શિવમ સોસાયટી ખાતે હેલ્થ એન્ડ હોસ્પિટલ સમિતિ દ્વારા કોરોના વાયરસ વિશે માર્ગદર્શન તેમજ કોરોના વાયરસ વિષેની પત્રિકાઓનું ઘરે ઘરે વિષતરણ કરવામાં આવ્યું હતું. આ મીંટીગમાં શહેર પ્રમુખ અશોકભાઈ ડાંગર, પ્રદેશ ઉપપ્રમુખ ડો.હેમાંગ વસાવડા, પ્રદેશ સહમંત્રી મયુરસિંહ જાડેજા, કોર્પોરેશન જેન્તીભાઈ બુટાણી, હેલ્થ એન્ડ હોસ્પિટલ સમીતી કોંગ્રેસ ચેરમેન કાળુભાઈ ચુડાસમા, શહેર મંત્રી ઘનશ્યામભાઈ મકવાણા, મનોજ મકવાણા, અમૃતભાઈ, નાનજીભાઈ, નીતાબેન, ગીતાબેન, રંજનબેન, સરોજબેન વિ.કાર્યકરો હાજર રહ્યા હતા.

(4:13 pm IST)