Gujarati News

Gujarati News

News of Saturday, 20th February 2021

ભાજપના વિકાસને બહુમતીથી જીતાડવા અપીલ

રાજકોટઃ શહેરમાં ભાજપના વિજય વિકાસને જંગી બહુમતીથી જીતાડવા અખિલ વાલ્મિક સમાજ સફાઈ કામદાર સુવર્ણ વિકાસ ટ્રેડ યુનિયનના પ્રમુખ મનોજભાઈ ટીમાણીયા, મંત્રી કમલેશભાઈ વાઘેલા, પૂર્વ સફાઈ કામદાર વિકાસ બોર્ડ નિગમના ડીરેકટર મુકેશભાઈ પરમાર, પૂર્વ કોર્પોરેટર જયશ્રીબેન પરમાર, અજયભાઈ વાઘેલા, પટેલ લાલજીભાઈ નૈયા, પટેલ તુલોસીભાઈ વાઘેલા, શામજીભાઈ પરમાર, બળદેવભાઈ ઘરણીયા, હિતેષભાઈ ઢાંકેચા, ભરતભાઈ  ઢાંકેચા, પીન્ટુભાઈ વાઘેલા, કલ્પેશભાઈ વાઘેલા, ગીરધરભાઈ વાઘેલા, દિનેશભાઈ ગોહેલ, વિક્રમભાઈ ગોરી, કપીલભાઈ વાઘેલા, જયદીપભાઈ નારોલા, ભરતભાઈ મેવાળા, યોવનભાઈ મેવાળા, રામભાઈ પરમાર, પટેલશ્રી મુનાભાઈ વાઘેલા, મનસુખભાઈ ઝાલા, મંગાભાઈ ઝાલા વિગેરેએ અપિલ કરી હોવાનું યાદીમાં જણાવાયું છે.

(3:33 pm IST)