Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

ઇજા છતાં સેવા

 મ્યુનિ. કોર્પોરેશનના જનરલ બોર્ડમાં વોર્ડ નં.૧ના ભાજપના આશિષ વાગડીયાને પગમાં ઇજા હોવા છતાં બોર્ડમાં ઉપસ્થિત રહ્યા હતાં જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:54 pm IST)