Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

લોક ફરજ પહેલા

 મ્યુનિ. કોર્પોરેશનના આજે મળેલ જનરલ બોર્ડમાં વોર્ડ નં.૧૩ ભાજપના કોર્પોરેટર જયાબેન હરિભાઇ ડાંગર તેમના પરિવારમાં લગ્નના માંડવેથી જનરલ બોર્ડમાં ઉપસ્થિત રહી શહેરીજનના પ્રશ્નોને વાચા આપી હતી. જયાબેનએ લગ્ન પછી પહેલા લોક ફરજનું ઉતમ ઉહાદરણ આપ્યું છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(5:05 pm IST)