Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

શુભલગ્ન પ્રસંગે સુર રેલાવતા ગોંડલીયા

મનહરપુર ખાતે ફેમીલી ગ્રુપ દ્વારા દ્વીતીય સર્વજ્ઞાતિય સમુહલગ્નનું આયોજન કરાયુ હતુ. જેમાં લોકમેળા ફેઇમ તુલસીદાસ ગોંડલીયા (મો.૯૯૭૯૪ ૬૯૫૯૯) એ વકતવ્યનો દોર સંભાળી મનોરંજન પીરસ્યુ હતુ. ઉપરાંત રાત્રે અજંતા ઓરેવા ગ્રુપના ગીરીશભાઇ કોટકની સપુત્રી ચિ.બંસીના શુભલગ્ન પ્રસંગે તથા ઇલટાલીયન બેકરી ગ્રુપના જયેશભાઇ અગ્રાવત પરિવારની સુપુત્રી ચિ. પરિતાના લગ્ન પ્રસંગે પણ તુલસીદાસ ગોંડલીયાએ કર્ણપ્રિય ગીતોના સુર રેલાવી શુભેચ્છા પાઠવી હતી.

(4:41 pm IST)