Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

'રન ફોર હેલ્થ' થીમ પર કાર્યક્રમ

 મ્યુ.કોર્પો.અને રાજકોટ સીટી પોલીસના સંયુકત ઉપક્રમે આયોજીત 'મેરેથોન રાજકોટ-ર૦૧૮'ના દોડનારાોઅને પ્રોત્સાહીત કરવા ગીરીરાજ હોસ્પિટલ દ્વારા જિલ્લા પંચાયત ચોકમાં 'રન ફોર હેલ્થ' તેમજ 'નવજીવનની શરૂઆત મેરેથોનથી' ની થીમ અન્વયે વિવિધ કાર્યક્રમો રજુ કરાયા હતા. હેલ્થ ટિપ્સ, હેલ્થ, કવીઝ તેમજ પાણી બચાઓ, ટ્રાફીક નિયમન અને સ્વચ્છતા અભિયાનને લગતા કાર્યક્રમોમાં લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો.

(4:39 pm IST)