Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

બેડી યાર્ડમાં મચ્છરની સમસ્યા ઉકેલાઇ જશેઃ ડે. કલેકટરની ખાત્રી

 રાજકોટ : બેડી ખાતેના માર્કેટ યાર્ડમાં આજી નદીની ગાંડી વેલના કારણે મચ્છરનો અસહ્ય ત્રાસ દૂર કરવાની માંગ સાથે આજે યાર્ડના વેપારીઓએ રસ્તા પર ચક્કાજામ કરી અને યાર્ડમાં હડતાલ પાડતા કલેકટર તંત્રમાં દોડધામ મચી ગયેલ અને ડે. કલેકટર પ્રજ્ઞેશ જાની સહિતના અધિકારીઓએ બેડી ખાતે દોડી જઇ વેપારીઓ સાથે બેઠક યોજી મચ્છરની સમસ્યા તાકીદે ઉકેલાઇ જશે તેવી ખાત્રી આપી હતી. ત્યાર બાદ યાર્ડના વેપારીઓએ બંધ રહેલ દુકાનો ખોલી નાંખી અને મામલો થાળે પાડયો હતો તે વખતની તસ્વીર.

(4:14 pm IST)