Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

એન્‍ટોપ હેર સલૂનનો પાંચમાં વર્ષમાં પ્રવેશઃ અભિનંદન વર્ષા

રાજકોટઃ હેર સલૂનની દુનિયામાં છેલ્લા ૩૧ વર્ષથી સેવારત ‘એન્‍ટોપ હેર સલૂન'ની નવી શાખા ‘રાજીપો' એન્‍ટોપ હેર સલૂન, રઘુનંદન પાર્ક - ૩ નો ખૂણો, એરપોર્ટ ફાટક સામે, એરપોર્ટ મેઈન રોડ, રાજકોટ ખાતે શરૂ થયાને સફળતાના પાંચમાં વર્ષમાં પ્રવેશ કરતા ઉમંગભેર ઉજવણી કરાઈ હતી. ઠાકરશીભાઈ વાઘેલા, દીપકભાઈ વાઘેલા, ધર્મેશભાઈ વાઘેલાના આ નવા સાહસના ચોથા વર્ષગાંઠ નિમિતે ઠેર ઠેરથી તેઓને શુભેચ્‍છા વર્ષા થઈ રહી છેં તસ્‍વીરમાં ફુગ્‍ગા અને રોશનીથી ઝરહળતું એન્‍ટોપ સલૂન અને શુભેચ્‍છકો સાથે વાઘેલાબંધુઓ નજરે પડે છેં.

 

(2:36 pm IST)