Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

કોઠારીયા રોડ પર દેવપરા માર્કેટથી નંદા હોલ સુધીનો રસ્તો એકમાર્ગીય જાહેર : ભારે વાહનો પર પ્રતિબંધ ફરમાવાયો

કોઠારીયા રોડ પર 900 મિમિ ડાયામીટરની ડ્રેનેજ પાઈપલાઈન નાખવાની હોવાથી નિર્ણંય : વાહન વ્યવહાર જમણી સાઈડ બંધ રહેશે

રાજકોટમાં દેવપરા માર્કેટથી નંદા હોલ સુધીનો રસ્તો એકમાર્ગીય જાહેર થયો છે સાથે ભારે વાહનો પર પ્રતિબંધ ફરમાવાયો છે આ અંગે જાહેરનમું 2પ્રસિદ્ધ કરાયું છે

 કોઠારીયા રોડ પર 900 મિમિ ડાયામીટરની ડ્રેનેજ પાઈપલાઈન નાખવાની હોવાથી રોડ પર ટ્રાફિકજામ ના સર્જાઈ એટલા માટે રસ્તો બન્ધ કરવા નિર્ણય કરાયો છે જાય સુધી કામ ચાલુ રહેશેત્યાં સુધી જમણી સાઈડ બંધ રહેશે જયારે ડાબી સાઇડથી વાહન વ્યવહાર ચાલુ રહેશે

(7:28 pm IST)