Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

ચિત્રાવડમાં વિનોદભાઇ બાવરીયા અને પુત્ર નિતીન પર પાઇપથી હુમલો

રાજકોટ તા. ૧૯: જામકંડોરણાના ચિત્રાવડ ગામે રેહતાં વિનોદભાઇ નાથાભાઇ બાવરીયા (ઉ.૪૦) અને તેના પુત્ર નિતીન (ઉ.૧૮) પર ગામમાં સાંજે આઠેક વાગ્યે પાઇપથી હુમલો થતાં ઇજા થતાં સારવાર માટે બંનેને રાજકોટ ખસેડાયા હતાં.

હોસ્પિટલ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં વિનોદભાઇએ પોતાના પર ગામના જ સુરેશ અમરાભાઇ જાદવ, ગોૈતમ સુરેશભાઇ, પ્રકાશ સુરેશભાઇ અને દયાબેન સુરેશભાઇએ હુમલો કર્યાનું જણાવતાં જામકંડોરણા પોલીસને જાણ કરવામાં આવી હતી.

 

(3:35 pm IST)