Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

કોલેજ અને ભવનમાં બીજા સત્ર અને ત્રીજા સેમેસ્ટરની પરીક્ષાનો પ્રારંભ

રાજકોટઃ દિવાળીના ર૧ દિવસના વેકેશનની મજા માણ્યા બાદ આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજ અને યુનિવર્સિટીના અનુસ્નાતક ભવનોમાં બીજા સત્રનો પ્રારંભ થયો છે. આજથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બીજા તબક્કાની પરીક્ષાનો પણ પ્રારભ થયો છે. બીજા તબક્કાની પરીક્ષામાં બીએ સેમેસ્ટર-૩ માં ૧૪,પર૭, બીએ સેમેસ્ટર-૩ એકસ્ટનલ ૬,૯૯૩, બીબીએ સેમેસ્ટર-૩ માં ૩,૯૭પ , બીસીએ સેમેસ્ટર-૩માં ૩,૭૩૯,  બીકોમ સેમેસ્ટર-૩ માં ર૬,૬ર૬, બીકોમ સેમેસ્ટર-૩  એકસ્ટનલમાં ર,૭૬૦, બીએસી સેમેસ્ટર-૩માં ૯,૦૭૦, એલએલબી સેમેસ્ટર-૧માં ર,૪૦૩ મળી કુલ ૩૧ પરીક્ષામાં ૭ર,રર૬ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી રહયા છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:32 pm IST)