Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

ગોબર ચીપથી એમ થોડા રેડીએશન ઘટે, આવી વાતો હંબક : વિજ્ઞાન જાથા

માઇક્રો ઇલેકટ્રોનિકસ વગર ચીપ અસરકર્તા નથી : ગોબર ચીપના દાવાઓમાં વૈજ્ઞાનિક ચકાસણી માટે વિજ્ઞાન જાથાનો પડકાર : કિરણોત્સર્ગને માપવા કયા કયા સાધનોનો ઉપયોગ કર્યો? : ગોબર ચીપની જાહેરાત અંધશ્રધ્ધા, સ્યુડોસાયન્સનો પ્રચાર : ગૌમાતાની પ્રોડકટસ વેંચવા ભ્રામક વાતો વહેતી કરાઇ : ગોબર ચીપના વાહીયાત દાવાઓ પાછા ખેંચી લેવા વિજ્ઞાન જાથાની ચેતવણી : જાહેર મંચ પર આવવા આહવાન : જાથાની વિચારધારા સાથે સંમત લોકોએ મો.૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા જણાવતા જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયા .

(11:38 am IST)