Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

કોંગ્રેસ માત્ર વાતો કરે છે : જાગાણી

રાજકોટ : મ્યુ. કોર્પોરેશન દ્વારા સમગ્ર શહેરમાં વન-ડે થ્રી વોર્ડ સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ત્યારે આજે વોર્ડ નં. ૧૬માં યોજાયેલ સફાઇ ઝુંબેશ કામગીરીમાં આ વોર્ડના એક પણ કોંગી કોર્પોરેટર ઉપસ્થિત ન રહેલા શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી એ આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસના સભ્યો વિસ્તારમાં જતા નથી માત્ર વાતો કરે છે.

(3:27 pm IST)