Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

કલબ યુવી નવરાત્રી મહોત્સવની પારિવારીક માહોલ વચ્ચે પૂર્ણાહૂતિ

સંગીતની સુરાવલીઓ વચ્ચે ખેલૈયાઓ - દર્શકો અને આયોજકો દ્વારા નવરાત્રી મહોત્સવનું સમાપન : અંતિમ દિવસે માતાજીની આરતી કરતી કમીટી મેમ્બર્સની ૧૦૮ની ટીમ : વિજેતા ખેલૈયાઓને ઈનામોની વણઝાર

રાજકોટ : શહેરના અંબીકા ટાઉનશીપમાં કલબ યુવી દ્રારા આયોજીત નવરાત્રી મહોત્સવ માં આઠમા નોરતાની ભવ્ય મહાઆરતી બાદ ગઈ કાલે અંતીમ દિવસે ખેલૈયાઓએ રાસની રમઝટ બોલાવી હતી. અંતીમ દિવસે નવમાં નોરતે કલબ યુવીના કમીટી મેમ્બર્સ એવા ૧૦૮ ની ટીમ ઉપરાંત કર્નલ તુષાર જોષી, લેફટ કર્નલ રોહિત સૈંઢ, સી.પી.એલ. કિશોરકુમાર, પીન્ટુબેન બેરા, તથા સ્વામીનારાયણ મંદિર રાજકોટ ખબ.ક ના કાર્યકરોની ટીમ વીપુલભાઈ વડાલીયા, કેતનભાઈ કાવેલા, મનનભાઈ ત્રીવેદી, અમીતભાઈ ટાંક, સચીનભાઈ મહેતા, ધર્મેનદ્રભાઈ આદ્રોજા, હેતલભાઈ અંબાણી એ અતીથી વિશેષ તરીકે ઉપસ્થિત રહી માતાજીની આરતીનો લ્હાવો લીધો હતો. પાસ કન્વીનર હાર્દિક પટેલ, કેતન ધુલેશીયા અને ફર્નાન્ડીસ પાડલીયા સહીતની ટીમે મુલાકાત લીધી હતી.

આ મેગા ફાઈનલમાં  ચિ૯ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સેસ સુરેજા હેલી, સોળીયા યતી , ચિલ્ડ્રન વેલ ડ્રેસ પ્રિન્સ તરીકે મણવર પ્રિયાંશુ,  ભુત ક્રિશ, ચિલ્ડ્રન પ્રિન્સેસ તરીકે ફળદુ શૈલી, વાછાણી જાનવી, ચિલ્ડ્રન પ્રિન્સ તરીકે પાડલીયા રૂશી, ભુત મીત વેલડ્રેસ પ્રિન્સેસ તરીકે વાછાણી રાજવી, પટેલ પુજા, કનેરીયા દેવાંશી, વેલ ડ્રેસ પ્રિન્સ તરીકે શોભાણા બન્ટી, વિરમગામા હર્ષિદ, ધોડાસરા બિરજુ, પ્રિન્સેસ તરીકે  હીંગરાજીયા ધુ્રતી,  ચાંગેલા ધારા, દવે પલક, પ્રિન્સ તરીકે સારાના યાજ્ઞીક, સંતોકી રૂશી, ધેલેશીયા બ્રિજેશ વિજેતા બન્યા હતા. આ મેગા ફાઈનલમાં જજ તરીકે ચાર્મી બદાણી, હીરલ વ્યાસ, કેલી વ્યાસ, પાર્થ રાવલ, રીધેશ નંદા, ક૯પક રૂપાણી, નીપા દાવડા, ડો. માલા કુંડલીયા એ સેવા આપી હતી. કલબ યુવીના અંતીમ નોરતે મેગા ફાઈનલમાં વિજેતા ખૈલેયાઓને કલબ યુવીના ચેરમેન મૌલેશભાઈ ઉકાણી, સિમતભાઈ કનેરીયા મહેન્દ્રભાઈ ફળદુ, જીવનભાઈ વડાલીયા, એમ.એમ. પટેલ, જવાહરભાઈ મોરી, સંદીપભાઈ માકડીયા, કાન્તીભાઈ ધેટીયા, નટુભાઈ ઉકાણી, ઘનશ્યામભાઈ મારડીયા, શૈલેષભાઈ વૈશ્નાણી, ભાવેશભાઈ ફળદુ, રાજનભાઈ વડાલીયા, અમુભાઈ ઝાલાવડીયા, રમણીકભાઈ મેધપરા, રાજુભાઈ કાલરીયા, જયસુખભાઈ ધોડાસરા, અલ્પેશભાઈ મકવાણા, ભરતભાઈ ડઢાણીયાએ ઈનામો આપી પ્રોત્સાહીત કર્યા હતા. કલબ યુવીના નવરાત્રી મહોત્સવનું ગ્રાઉન્ડ ખેલૈયાઓ માટે તથા પ્રેક્ષકો માટે સુવિધાસભર બની રહયુ હતુ. કલબ યુવીના કોર કમીટીના મેમ્બર્સ તથા પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કરભાઈ પટેલે સમગ્ર વ્યવસ્થા નિર્માણ પામી હતી. સમગ્ર નવરાત્રી મહોત્સવમાં કલબ યુવીના કલાકારો સિંગર તરીકે દેવભટ્ટ, મયુર બુઘ્ધદેવ, રાજવી શ્રીમાળી, નેહાબેન સોલંકી, મીનાક્ષી વાઢેર, રીધમીસ્ટ તરીકે નાસીર, ઓકટોપેડ પર ફીરોઝ શેખ, મ્યુઝીક એરેજમેન્ટ માં અંકુર ભટ્ટ, શ્રેયા કોટેચા જનકભાઈ શુકલ સહીતના રપ કલાકારોનો કાફલાએ સૌને એક તાલે મન મુકી ડોલાવ્યા હતા. તેમ મીડીયા કોર્ડીનેટર રજનીભાઈ ગોલની યાદીમાં જણાવાયુ છે.(૩૭.૧૨)

(3:35 pm IST)