Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

રવિવારે ભકિતધામ હવેલીમાં આશ્રમ ઉત્‍સવ નિમિતે ટાઢીલીલા કાર્યક્રમ

રાજકોટ, તા.૧૯: આગામી તા.૨૪ને રવિવારે ભકિતધામ હવેલીમાં રાધાઅષ્‍ટમી ઉત્‍સવ મનાવવા માટે ટાઢીલીલાનો કાર્યક્રમનું આયોજન કરાયુ છે. ટાઢીલીલા નંદલાલભાઇ તથા પરસોત્તમભાઇ માડવાવાળા તેમજ કિર્તનકાર ગોરધનભાઇ અકબરી સુરવાવાળાનું કિર્તન મંડળ  જમાવટ કરશે.

મનોરથી : ભકિતધામ હવેલી કિર્તન મંડળ તા.૨૪ને રવિવાર, ગોર્વધનનાજી સન્‍મુખ, સમયઃ સાંજે ૫ થી ૭ સુધી, સ્‍થળઃ ભકિતધામ હવેલી આયોજીત, પંચવટી માનવકલ્‍યાણ ટ્રસ્‍ટ, રાજકોટ.૯૭૧૨૦ ૯૧૬૯૦.

(4:36 pm IST)