Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

દોડ સ્‍પર્ધામાં તેજ પાંભર

રાજકોટઃ તાજેતરમાં રાજકોટ ખાતે યોજાયેલ એસજીએફઆઇ-એથ્‍લેટીકસ જીલ્લા કક્ષાની દોડ સ્‍પર્ધામાં તપોવન સ્‍કૂલનાં વિદ્યાર્થી ધો.૧૦માં અભ્‍યાસ કરતા પાંભર તેજ એ દ્રિતીય ક્રમાંક પ્રાપ્‍ત કરેલ છે.

(4:35 pm IST)