Gujarati News

Gujarati News

News of Tuesday, 19th September 2023

દિવ્‍યંકા ગાંધીની અઠ્ઠાઇ તપ આરાધના

રાજકોટઃ મુકેશભાઇ તથા દીનાબેન મહેતાની સુપુત્રિ દિવ્‍યંકાએ અઠ્ઠાઇ તપની આરાધના ખુબજ સારી સાતામાં કરેલ છે. આ પ્રસંગે મહેતા પરિવાર, સગા-સબંધીઓ ત્‍થા મિત્રોએ અનુમોદના પાઠવેલ છે.

(4:18 pm IST)