Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

રાજકોટ પર સાંજે ભયંકર વીજળીના કડાકા ભડાકા : આજીડેમથી સરધાર અને ત્રંબા સુધી અનરાધાર વરસાદ

રાજકોટ : રાજકોટ શહેર ઉપર આકાશમાં સાંજે ૭:૩૦ પછી ભયંકર વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા છે. આજીડેમ થી સરધાર તથા ત્રંબા સુધી અનરાધાર વરસાદ શરૂ થયેલ છે..

(8:01 pm IST)