Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

વોર્ડ નં.૧માં દેવાંગ માંકડની આગેવાનીમાં સ્વચ્છતા અભિયાન

રાજકોટ : પ્રદેશ ભાજપ દ્વારા કાર્યાંજલી સેવા સપ્તાહની ઉજવણી અંતર્ગત શહેરના વોર્ડ નં.૧માં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ અને શહેર ભાજપ  મહામંત્રી દેવાંગ માંકડની આગેવાની હેઠળ સ્વચ્છતા અભિયાનમાં બાબુભાઈ આહિર, ચારૂબેન ચૌધરી, દુર્ગાબા જાડેજા, રસીક બદ્રકીયા, કાનાભાઈ ખાણધર, પરેશ મારૂ, જયદીપસિંહ જાડેજા, લલીત વાડોલીયા, યુવરાજસિંહ ચુડાસમા, નરેન્દ્રસિંહ જાડેજા, ભરત મુલીયાણા, વિપુલ શુકલ, દેવાયતભાઈ ડાંગર, હેમતભાઈ બોરીચા, હસુભાઈ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા.

(3:59 pm IST)