Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ક્ષત્રિય, કાઠી, રાજપૂત, લુહાર સમાજ અને ઉદ્યોગકારોના હસ્તે ગણેશજીની મહાઆરતી

રાજકોટઃ શહેર ભાજપ પ્રમુખ તથા ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઇન્ચાર્જ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ સિધ્ધી વિનાયક ધામ ખાતે ગણપતિ મહોત્સવનું આયોજન થયું છે. જેમાં સાધુ-સંતો આ ધાર્મિક કાર્યક્રમોમાં ઉપસ્થિત રહી આશિર્વચનો પાઠવે છે. રોજેરોજ વિવિધ સમાજ, સંસ્થા, સેવાકીય સંસ્થા, શૈક્ષણીક સંસ્થાના આગેવાનો દ્વારા મહાઆરતીનો લાભ લેવાય છે ત્યારે પૂર્વપ્રમુખ ભીખાભાઇ વસોયા સહીતના અગ્રણીઓએ મહાઆરતીનો લાભ લીધો હતો. તે અંતર્ગત છઠ્ઠા દિવસે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓની ભીડ બાપાના દર્શનનો લાભ લીધો હતો. ક્ષત્રીય સમાજના પૃથ્વીરાજસિંહ વાળા, જયરાજસિંહ જાડેજા, શિવરાજસિંહ ઝાલા, નરેન્દ્રસિંહ જાડેજા, ઘોઘુભા જાડેજા, હરપાલસિંહ જાડેજા, રામદેવસિંહ જાડેજા, ચંદુભા જાડેજા, ધીરેન્દ્રસિંહ જાડેજા, દિગુભા વાઘેલા, નિતુભા વાઘેલા, બહાદુરસિંહ ઝાલા, હેમંતસિંહ (રીબડા), આર. ડી. જાડેજા, નીરૂભા વાઘેલા, દેવેન્ઘ્રસિંહ ઝાલા, દિગપાલસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ વાળા, પશુપાલભાઇ, રાજેન્દ્રસિંહ જાડેજા, અનોપસિંહ જાડેજા, રાજભા ગોહીલ, જગતસિંહ રાયજાદા, યુવરાજસિંહ સરવૈયા, રાજભા ચુડાસમા, દુર્ગાબા જાડેજા, ગજુભા પરમાર, કીર્તીબા રાણા, દિગુભા ગોહીલ, માલદેવસિંહ ચુડાસમા, મોહનસિંહ જાડેજા, રત્નદિપ જાડેજા, નિશાબા રાણા, ગોપીબા રાણા, મેઘરાજસિંહ ઝાલા, ધર્મેન્દ્રસિંહ ગોહીલ, રવીરાજસિંહ પરમાર, રાજેન્દ્રસિંહજી ગોહીલ, કૃષ્ણસિંહજી જાડેજા, કુલદીપસિંહ જાડેજા, શકિતસિંહ પરમાર, રાજવીરસિંહ વાળા, ક્રિપાલસિંહ ઝાલા, નરેન્દ્રસિંહ જાડેજા, રાજભા જાડેજા, દિલીપસિંહ, વિક્રમસિંહ, આઇ. એમ. જાડેજા, ભરતસિંહ જાડેજા, પ્રતિપાલસિંહ ગોહિલ, દેવેન્દ્રસિંહ (રીકુભાઇ), દિગુભા જાડેજા (નાનામવા), મહેન્દ્રસિંહ જાડેજા, દિગુભા જેઠવા, રવીરાજસિંહ ઝાલા, વનરાજસિંહ ઝાલા, દુષ્યંતસિંહ જાડેજા, આર. પી. જાડેજા, પ્રવિણસિંહ ઝાલા, ભગીરથસિંહ જાડેજા, બળદેવસિંહ જાડેજા, પૃથ્વીસિંહ જાડેજા, નીરૂભા સિધ્ધરાજસિંહ, અનીરૂધ્ધસિંહ, ક્રિપાલસિંહ, દીગ્વીજયસિંહ વાઘેલા, કાઠી સમાજના સુખાભાઇ વાળા, દશરથસિંહ વાળા, ચેતનસિંહ ખવડ, ગૌતમભાઇ વાળા, પ્રધ્યુમનભાઇ ભગત, ગૌતમભાઇ જૈતાભાઇ વાળા, પ્રકાશભાઇ ખાચર, ચાંપરાજસિંહ વાળા, ધર્મેન્દ્રભાઇ માંજરીયા, દિલુભા વાંક, જોરૂભાઇ ખાચર, સત્યેન્દ્રભાઇ ખાચર, અશોકભાઇ ભોજક, ચંદ્રેશભાઇ ડાવેરા, રાજેન્દ્રસિંહ જેબલીયા, ધીરૂભાઇ ધાંધલ, દેવેન્દ્રભાઇ ધાંધલ, વનરાજભાઇ વાળા, પ્રદીપભાઇ ધાંધલ, જયુભાઇ ખાચર, ભરતભાઇ ડેરૈયા, રાજુભાઇ બસીયા, કનુભાઇ બસીયા, રાજેન્દ્રભાઇ વાળા, રાજપુત સમાજના બેચરભાઇ પરમાર, પાર્થરાજસિંહ કામલીયા, અજયભાઇ પરમાર, કિરીટભાઇ કામલીયા, કાનજીભાઇ સિંધવ, ધીરૂભાઇ ડોડીયા, સામંતભાઇ હેરમા, શકિતસિંહ રાઠોડ, રમેશભાઇ રાઠોડ, રમેશભાઇ સિંધવ, રમેશભાઇ ડોડીયા, જગમાલસિંહ હેરમા, દિલીપભાઇ ચૌહાણ, શૈલેષભાઇ વાઘેલા, રણજીતભાઇ રાઠોડ, કિશનભાઇ જાદવ, જયુભાઇ રાઠોડ, રાકેશભાઇ રાઠોડ, સુરેશભાઇ સિંધવ, ચમનભાઇ સિંધવ, બીપીનભાઇ ભટ્ટી, મૌલીકસિંહ વાઢેર, ચંદુભા પમાર, સંદીપભાઇ ડોડીયા, કરશનભાઇ વાઢેર, કે. સી. રાઠોડ, લુહાર સમાજના દીનકરભાઇ પરમાર, મહેન્દ્રભાઇ દાવડા, મહેશભાઇ પીઠવા, દીનેશભાઇ પરમાર, રાજુભાઇ સિધ્ધપુરા, નીરંજનભાઇ પરમાર, બાબુભાઇ હરસોરા, નંદલાલ હરસોરા, લીલાબેન કવા, હંસાબેન પમાર, નિર્મળાબેન પરમાર, મંજુલાબેન પરમાર, ઇલાબેન હરસોરા, નરેન્દ્રભાઇ પરમાર, મીનાબેન હરસોરા, ચંદ્રીકાબેન પરમાર, સુરેશભાઇ ડોડીયા, પ્રકાશભાઇ પીઠવા, જગદીશભાઇ હરસોરા, રેખાબેન ડોડીયા, નરેન્દ્રભાઇ પીઠવા, ભાવેશભાઇ પિત્રોડા, ભરતભાઇ પિત્રોડા, હરેશભાઇ એચ. સિધ્ધપુરા, ધીરેન્દ્રભાઇ જે. સિધ્ધપુરા, કિશોરભાઇ ડોડીયા, શાપર વેરાવળ ઇન્ડ. એશો.ના રમેશભાઇ ટીલાળા, અમૃતભાઇ ગઢીયા, પોપટભાઇ કાછડીયા, રાજકોટ ઇલે. એશો.ના બળવંતભાઇ પુજારા, જગદીશભાઇ પટેલ, મહેશભાઇ મિયાત્રા, મેટોડા ઇન્ડ. એશો.ના જમનભાઇ ભલાણી, મગનભાઇ ધીંગાણી, ઉતમભાઇ જાવીયા, રાજુભાઇ કાલરીયા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી મુકેશભાઇ મલકાણ, નરેન્દ્રભાઇ દવે, ડો. જીતેન્દ્રભાઇ અમલાણી, મનીષભાઇ બેચરા, આશીષભાઇ શુકલ, તેમજ શહેરના વોર્ડ નં. ૯ માંથી કમલેશભાઇ મિરાણી, પુષ્કર પટેલ, વિક્રમ પુજારા, દક્ષાબેન વસાણી, જયસુખ કાથરોટીયા, જાગૃતીબેન ભાણવડીયા, રાજુભાઇ વાઢેર, રૂપાબેન શીલુ, પ્રદીપ નિર્મળ, કમલેશ ડઢાણીયા, કમલેશ શર્મા, સંજય ભાલોડીયા, હીરેન શાપરીયા, આશીષ ભટ્ટ, જગદીશભાઇ પટેલ, વીરેન્દ્રભાઇ ભટ્ટ, વીનુભાઇ લાલકીયા, રસીકભાઇ પરમાર, કેવલ કાનાબાર, કિશોરસિંહ, પરેશભાઇ પીત્રોડા, કેશુભાઇ, વિજયભાઇ, ભુપેન્દ્રસિંહ વાઢેર, કેવલ રાજ, મેઘરાજસિંહ, બ્રીજેશ શાહ, સુરેશ જલાલજી, વસ્તાબાપા, પ્રકાશભાઇ ગોહીલ, પરેશ ઉનડકટ, વિજયભાઇ આહીર, જીતુભાઇ કાટોડીયા, પ્રતીક દુબે, અપુર્વ મહેતા, બીપીનભાઇ ભટ્ટી, રક્ષાબેન વાયડા, મનીષાબેન માકડીયા, દેવયાનીબેન માકડ, અનસુયાબેન પટેલ, મનીષ પટેલ, પ્રદીપસિંહ, રાજેશભાઇ, નેહલ બગડા, દીપક મહેતા, સતીષ પટેલ, જગદીશભાઇ હરસોડા, પ્રકાશભાઇ પીઠવા, શૈલેષભાઇ જેઠવા, સુનીલ ખાલપડા, વીમલ ઠોરીયા, સંદીપભાઇ જીવરાજાની, માંકડભાઇ, આરતીબેન શાહ, રામજીભાઇ બેરા સહીતના આગેવાનોએ ગણપતિ મહારાજની મહાઆરતીનો લાભ લઇ ધન્યતા પ્રાપ્ત કરી હતી. મંગલ મહોત્સવમાં ગણપતિ મહારાજના દર્શનનો લહાવો લેવા અને આ સાંસ્કૃતીક અને ભકિતસભર કાર્યક્રમોમાં શહેરીજનો ઉમટી પડવા શહેર ભાજપ પ્રમુખ અને ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઈન્ચાર્જ કમલેશ મિરાણી અને શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે જાહેર અનુરોધ કર્યો છે. (૭.ર૯)

(3:46 pm IST)