Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ચૂંટણી ઇફેકટઃ કલેકટર દ્વારા ૨૧ કલાર્કને પ્રમોશનઃ નાયબ મામલતદાર બનાવાયા

મોટાભાગના મતદારયાદી કામગીરી માટે મુકવામાં આવ્‍યા

રાજકોટ તા.૧૯: રાજકોટ જિલ્લા કલેકટર શ્રી રાહુલ ગુપ્તાએ ગત મોડી રાત્રે રેવન્‍યુના ૨૧ કારકુનને બઢતી આપી નાયબ મામલતદારના ઓર્ડરો આપ્‍યા છે, મોટાભાગનાને મતદાર યાદી કાર્યક્રમમાં મુકવામાં આવ્‍યા છે, બઢતી પામેલા આ મુજબ છે.

(12:16 pm IST)