Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

જામનગર રોડ ઉપર મીઠુ ભરેલ ટ્રક પલ્ટી ગયો

રાજકોટના જામનગર રોડ ઉપર શિવ શકિત હોટલની પાસે મીઠુ ભરેલ ટ્રક પલ્ટી ગયો હતો. ગટરના ખાડામાં ટાયર ફસાઇ જવાથી ટ્રક પલ્ટી ગયો હતો જો કે કોઇ જાનહાની થઇ ન હતી.

(4:24 pm IST)
  • નાણમંત્રીએ અખબારના કાગળ પરની આયાત શુલ્ક પાછો ખેંચવાની માંગ ફગાવી :10 ટકા શુલ્ક આપવો પડશે :નાણામંત્રી નિર્મલા સીતારામને અખબારી કાગળ પરનો 10 ટકા આયાત શુલ્ક પરત લેવાનો ઇન્કાર કર્યો access_time 1:15 am IST

  • વડાપ્રધાન મોદીના આગામી વિદેશ પ્રવાસથી ભારતની વધશે તાકાત :મળશે સાઉદી અરબનું સર્વોચ્ચ સન્માન ;આગામી 23મી ઓગસ્ટ પહેલા પીએમ મોદી સાઉદી અરબના પ્રવાસે જશે ;પીએમ મોદી અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મ્દ બિન જાયદ અલ નાહયાન સાથે મુલાકાત કરશે access_time 9:11 am IST

  • કૈલાસ માનસરોવર યાત્રા સ્થગિત : હિમાલય તથા ઉત્તરાંચલમાં ભારે વરસાદના કારણે લેવાયેલો નિર્ણય : દિલ્હીથી આજરોજ રવાના થનારી 18 મી ટુકડીને રોકી દેવાઈ access_time 8:17 pm IST