Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

હુડકો ચોકી પાસેથી છરી સાથે નીકળેલો અર્જૂન ઝડપાયો

રાજકોટઃ નાડોદાનગર-૬ મારૂતિનગર મેઇન રોડ પર રહેતો અર્જૂન દેવદાનભાઇ ચાવડા (આહિર) (ઉ.૧૯) છરી રાખીને હુડકો પોલીસ ચોકી નજીકથી પાસર થતાં પીએસઆઇ આર. એન. સાકળીયાએ તથા હેડકોન્સ. સૂર્યકાંતભાઇ પરમારે પકડી લીધો હતો.

(11:23 am IST)